વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો $\vec{E}$ અને $\vec{B}$ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

  • A
    $0$
  • B
    $\pi / 2$
  • C
    $\pi$
  • D
    $\pi / 4$

Explore More

Similar Questions

એક વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $1 \ V/m$ છે. તરંગની આવૃત્તિ $5 \times 10^{14} \ Hz$ છે. તરંગ $z$-અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા,$J/m^3$ માં,કેટલી હશે?

ધારો કે એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $E_{0}=120 \text{ NC}^{-1}$ છે અને તેની આવૃત્તિ $f=50 \text{ MHz}$ છે. તો,નીચેનામાંથી કયું મૂલ્ય ખોટી રીતે ગણવામાં આવ્યું છે?

વિદ્યુતચુંબકીય વિકિરણના બિંદુવત ઉદગમનો સરેરાશ પાવર આઉટપુટ $800 \, W$ છે. ઉદગમથી $4.0 \, m$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય .... $V/m$ છે.

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ પદાર્થની સપાટી પર આપાત થાય છે. જો તરંગ વેગમાન $p$ અને ઉર્જા $E$ આપે છે,તો

$10 \, m$ ની તરંગલંબાઈ ધરાવતા રેડિયો તરંગોની આવૃત્તિ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo